સુરત શહેર પોલીસ શાંતિસમિતિ ની એક મિટિંગ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વબાંગ. ઝમીરસાહેબ ના અધ્યક્ષસ્થાને પોલીસ હેડકોટર ના હોલ ખાતે મળી હતી આગામી ઈદ, આંબેડકર જ્યંતી, મહાવીર જ્યંતી રામનાવમી ના તહેવારો શાંતિ થી કોમી એકતા ના માહોલમાં ઉજવાય એહેતુસર મળેલ પોલીસ શાંતિ સમિતિની મિટિંગ ને પોલીસ કમિશનર શ્રી વબાંગ. ઝમીરસાહેબ, શહેરના માજી મેયર શ્રી કદિર પીરઝાદા ગણેશ ઉત્સવ સમિતિ પ્રમુખ શ્રી અનિલ બિસ્કિટવાળા, સીતારામ મહારાજજી પારસી સમાજ ના અગ્રણી પદ્મશ્રી યઝદી કરંજીયા જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ડામોરસાહેબ એ સંબોધી હતી. મિટિંગમાં શહેર પોલીસ શાંતિ સમિતિ ના સભ્યો DCP શ્રી ઓ ACP શ્રી ઓ, P. I. શ્રી ઓ શાંતિ સમિતિના સભ્યશ્રી ઓ ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. टी एन न्यूज़ 24आवाज़ जुर्म के खिलाफ सूरत से संवाददाता राजेन्द्र तिवारी कि खास रिपोर्ट स्थानीय समाचार और विज्ञापन के लिए संपर्क करें 9879855419
Updated Video
विज्ञापन पेमेंट एवं डोनेशन के लिए स्कैन करें। धन्यवाद