सूरज शहर कांग्रेस लीगल सेल द्वारा

કોંગ્રેસ લીગલ સેલ દ્વારા જિલ્લા કોર્ટ સંકુલના સ્થળાંતર સંબંધિત મુદ્દાના સંદર્ભમાં SDBA ને સમર્થન જાહેર કરતી બેઠક  ધનસુખ રાજપૂત – પ્રમુખ સુરત શહેર કોંગ્રેસ.

અજય ગોંડલીયા – ચેરમેન લીગલ સેલ.

બળવંત સુરતી – કન્વીનર સ્ટેટ લીગલ સેલ.

જે.કે.ગોહિલ – સ્પોક્સ પર્સન લીગલ સેલ.

વાલજીભાઈ પટેલ- સ્પોક્સ પર્સન.

પાર્થ લખન- વાઇસ ચેરમેન લીગલ સેલ.

રહીમ શેખ – વાઈસ ચેરમેન લીગલ સેલ

ધવલ રાણા – વાઈસ ચેરમેન લીગલ સેલ

મયંક ચૌહાણ- વાઇસ ચેરમેન લીગલ સેલ

આનંદ વાળા- કન્વીનર.

મીટીંગમાં ઝમીર શેખ- એડવોકેટ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

મીટીંગનો કાર્યસૂચિ :-

 

1) ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેવા વકીલ.

2) ખેડૂતોના આંદોલનને સમર્થન.

3) લીગલ સેલ માટે મેમ્બરશિપ ડ્રાઈવ યોજાશે.

4) કોંગ્રેસ લીગલ સેલ જીલ્લા કોર્ટ સંકુલના સ્થળાંતરના મુદ્દા અંગે SDBA ને સમર્થન જાહેર કરે છે.

 

J.k.Gohil – Spokesperson Congress Legal Cell t n news24 awaaz jurm ke khilaf Surat se samvaddata Rajendra Tiwari ki report sthaniya samachar aur vigyapan ke liye sampark Karen 9879855419

Follow us on →     
IMG-20241223-WA0034

Updated Video
 
IMG-20241223-WA0034
gc goyal rajan
  • Related Posts

    अनुराग कश्यप , हम द्रोणाचार्य, हम वशिष्ठ, हम संदीपनी हम ही दुर्वासा हैं, #ब्राह्मण कोई जाति नहीं है। भारत की परिभाषा है।  उमा शंकर भारद्वाज

    अनुराग कश्यप , हम द्रोणाचार्य, हम वशिष्ठ, हम संदीपनी हम ही दुर्वासा हैं, #ब्राह्मण कोई जाति नहीं है। भारत की परिभाषा है। आगरा:–देश में 73 सांसद ब्राह्मण हैं। देश में…

    कुबेरपुर में अवैध पेड़ कटान पर वन विभाग की बड़ी कार्रवाई, आरोपी रंगे हाथ पकड़े गए

    आगरा  कुबेरपुर में अवैध पेड़ कटान पर वन विभाग की बड़ी कार्रवाई, आरोपी रंगे हाथ पकड़े गए आगरा, 19 अप्रैल 2025 – टीटीजेड क्षेत्र में वृक्षों के अवैध कटान पर…

    Leave a Reply