🚩જય શ્રીરામ 🚩
“ક્રિકેટ ટુર્નામેન્ટ”
*ભારતીય જનતા પાર્ટી અન્ય ભાષા-ભાષી સેલ સુરત મહાનગર દ્વારા “સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ ટુર્નામેન્ટ* નું આયોજન કરવામાં આવેલ છે.આ ટુર્નામેન્ટ ઉદ્દઘાટન ગુજરાત પ્રદેશ નાં આદરણીય પ્રમુખ *શ્રી સી.આર.પાટીલ સાહેબ* હસ્તે રાખવામાં આવેલ છે.અને મુખ્ય અતિથિ તરીકે શહેર ભાજપ નાં પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરા જી અને ગુજરાત ભાષા ભાષી પ્રદેશ સંયોજક શ્રી રોહિત શર્મા જી નાં ઉપસ્થિત રહેવાના છે.
આ ટુર્નામેન્ટ માં તમામ ધારાસભ્યો શ્રી, વોર્ડ ના પ્રભારી, બોર્ડ ના પ્રમુખ શ્રી ,કોર્પોરેટર શ્રીઓ,તમામ શહેર હોદ્દેદાર શ્રીઓ,યુવા-મહિલા મોર્ચો,બક્ષીપંચ મોર્ચા,અનુ.જાતી મોર્ચા,કિસાન મોર્ચા,અન્ય ભાષા -ભાષી સેલ,લઘુમતી મોર્ચા,શક્તિકેન્દ્ર પ્રભારી,શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ,બુથ ઇન્ચાર્જ,પેજ પ્રમુખો,પેજ સમિતિ નાં સભ્યો અને તમામ કાર્યકર્તા મિત્રોને શુભેચ્છકો સાથે મોટી સંખ્યા માં આ ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા પધારવા હાર્દિક આમંત્રણ છે.
•••••••••••••••••••••••••••••
|| ક્રિકેટ ટુર્નામેન્ટ નું સ્થળ ||
••••••••••••••••••••••
*તા:-01/03/24
*વાર:-શુક્રવાર
*સમય :-સવારે 09:00 કલાકે
*તા:-02/03/24
*વાર :-શનીવાર
*સમય :-સવારે 09:00 કલાકે
*સ્થળ :-સાંઈ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ,ભેસ્તાન
સંપર્ક:- વીરેન્દ્ર પ્રતાપ સિંહ (પપ્પુ સિંહ) સંયોજક સુરત મહાનગર ( 9924732789) શ્રવણ સુથાર સહ સંયોજક (9824141451)
નોંધ :-આ ક્રિકેટ ટુર્નામેન્ટ બે દિવસ રામાવવાની છે. टी एन न्यूज़ 24 संवाददाता राजेंद्र तिवारी की रिपोर्ट स्थानीय समाचार और विज्ञापन के लिए संपर्क करें 9879855419
Updated Video
विज्ञापन पेमेंट एवं डोनेशन के लिए स्कैन करें। धन्यवाद