*કરો તૈયારી લો જવાબદારી*
*RTI. એકટીવિસસ્ટ સંમેલન 2024*
SURAT ના સફળ આયોજન માટે જરુરી છે સમિતિઓ અને કનવિનર.
(1) પ્રાથમિક સભ્ય નોંધણી સમિતી.
(2) રજિસ્ટ્રેશન ફોર્મ એકત્રીકરણ સમિતિ.
(3) સભાસદ ઓળખ કાર્ડ સમિતિ
(4) પ્રવેશ કાર્ડ સમિતિ
(5) આમંત્રણ કાર્ડ સમિતિ
(6) બેનર જાહેરાત સમિતી
(7) મીડિયા સંપર્ક સમિતી
(8) અલ્પાહાર સમિતી
(9) સ્વરુચી ભોજન સમિતી
(10) મહેમાન સરભરા સમિતી
(11) સ્ટેજ સમિતી
(12) સત્કાર સમિતી
(13) સાઉન્ડ સમિતી
(14) સભા સમારોહ પ્રવેશ સમિતી.
(15) સમારોહ બેઠક વ્યવસ્થા સમિતી.
(16) મહિલા સદસ્ય કનવિનર સમિતી.
(17) આવક જાવક હિસાબ સમિતી
(18) સમસ્યા પ્રશ્નો એકત્રિકરણ સમિતિ
(19) આરટીઆઇ એક્ટ તજજ્ઞ સમિતી
(20) ઉદઘોષક સમિતી
(21) પ્રોજેક્ટર સમિતી
(22) પોગ્રામ લાઈવ ટેલિકાસ્ટ સમિતી
(23) શુભેરછા જાહેરાત એકત્રીકરણ સમિતી
(24) સંમેલન સમાપન
(25) જુદા જુદા કાયદાના નિષ્ણાત ની સમિતી.
(26) . આંયોજક મંડળ મુખ્ય સમિતી.
(27) આરટીઆઇ કાર્યકર્તા સંસ્થા રજીસ્ટ્રેશન કરવાની સમિતી સમિતી. …. બીજું કે અત્યારે આ સંમેલન ના *11* આયોજકો ના નામ ગ્રુપ મા સાર્વજનિક રીતે મૂકવા ના છે જે પ્રમાણિક રીતે અને ઇમાનદારી પૂર્વક કામ કરે અને બીજા 50થી60 કાર્યકરો ને અમદાવાદ ભેગા કરી કાર્યક્રમ ની રૂપરેખા તૈયાર કરીયે તેવું આયોજન કરીએ…. મિત્રો 2022 ના સુરત ખાતે 1000જેટલાં મિત્રો મળેલા .સંમેલનને સફળ બનાવવા આવી જ અનેક સમિતિનાં સફળ શિલ્પીઓ એવમ સાથીઓની એક મહીના કરતાં વઘુ સમયદાન, સહકાર નિસ્વાર્થ મળેલો… આ 2024માં વિશેષ કાળજી લેવાશે.. 2000કરતાં વઘુ અનેક રાજ્યના મિત્રો એકત્ર થાશે. Nothing is impossible. Carry on. આપનો દોસ્ત દિપક. 🙏નિલેશ પંચાલ કપડવંજ
[ પારદર્શીતા, પ્રમાણિકતા સાથે પુરુષાર્થ. જે મિત્રો એ જે સમિતી સ્થાનમાં સક્રિય સહભાગી થવું હોય એ પોતાનું નામ ________અને ફોન નંબર ________સમિતિનું નામ ________કર્મભૂમિ:_______:લખી મોકલજો. ખુબ જ ધીરજ થી ઉતાવળ કરજો. *નામ નોધાવજો * નિલેશભાઈને ૯૯૨૪૦ ૨૬૬૩૯, અને દિપક પટેલ ૯૯૦૪૦૧૨૧૬૯…. RTI SAMMELAN 2024
टी एन न्यूज २४ आवाज जुर्म के खिलाफ सूरत से संवाददाता राजेंद्र तिवारी स्थानीय समस्या और विज्ञापन के लिए संपर्क करें 9879855419
Updated Video
विज्ञापन पेमेंट एवं डोनेशन के लिए स्कैन करें। धन्यवाद